ધોરણ - ૯ ગણિત (જૂનો અભ્યાસક્રમ : GSEB પ્રમાણે) : સરેરાશ 30 મિનિટની કુલ 106 વિડીયો ઉપલબ્ધ છે. M.r.p. Rs. 900/-. Special Offer Rs.450/- Course Validity date : 30-04-2019. આ અભ્યાસક્રમ NCERT પ્રમાણે નથી, પરંતુ MCQ તથા વધારાના દાખલાના મહાવરા માટે રેફરન્સ મટીરીયલ તરીકે અવશ્ય ઉપયોગી થશે.
કુલ ૧૮ પ્રકરણના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કુલ ૧૦૬ વિડીયો ડો. દિપકભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થયી જાવ તૈયાર.
કોર્સની વિડીયોને એક વાર ડાઉનલોડ કરી, ત્યારબાદ ઈન્ટરનેટ વિના ઑફ્લાઈન વિડીયો પણ જોઈ શકશો.
ધોરણ - 9 ના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થયી જાવ તૈયાર.
કોર્સની વિડીયોને એક વાર ડાઉનલોડ કરી, ત્યારબાદ ઈન્ટરનેટ વિના ઑફ્લાઈન વિડીયો પણ જોયી શકશો.