ધોરણ - 10 ના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થયી જાવ તૈયાર.


કોર્સની વિડીયોને એક વાર ડાઉનલોડ કરી, ત્યારબાદ ઈન્ટરનેટ વિના ઑફ્લાઈન વિડીયો પણ જોઈ શકશો.


ધોરણ - 10 ગણિત : અડધો કલાકની (સરેરાશ 32 મિનિટ) ની કુલ 96 વિડીયો  આ કોર્સમાં ઉપલબ્ધ છે. M.r.p. Rs. 900/-. Special Offer : Rs. 850/- Course Validity date 31-3-2019


કુલ 16 પ્રકરણના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કુલ 96 વિડીયો ડો. દિપકભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થઈ જાવ તૈયાર.


કોર્સની વિડીયોને એક વાર ડાઉનલોડ કરી, ત્યારબાદ ઈન્ટરનેટ વિના ઑફ્લાઈન વિડીયો પણ જોઈ શકશો.


ધોરણ - 10  : વિજ્ઞાન અને ટેક્નોલોજી (સંપૂર્ણ અભ્યાસક્રમ) : 30 મિનિટની કુલ 95 વિડીયો આ કોર્સમાં ઉપલબ્ધ છે. M.r.p. 900/-. Special Offer : Rs. 850/- Course Validity date : 31-03-2019


કુલ 16 પ્રકરણના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કુલ 90 વિડીયો ડો. દિપકભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઇ ગજ્જર, શ્રી પરાગભાઈ પટેલ જેવા નિષ્ણાંત શિક્ષકો દ્વારા લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થઈ જાવ તૈયાર.


કોર્સની વિડીયોને એક વાર ડાઉનલોડ કરી, ત્યારબાદ ઈન્ટરનેટ વિના ઑફ્લાઈન વિડીયો પણ જોઈ શકશો.