NCERT પ્રમાણેના વર્તમાન નવા અભ્યાસક્રમ મુજબ, ધોરણ - 9 ગણિત (ગુજરાતી માધ્યમ)ના સંપૂર્ણ અભ્યાસક્રમની નવી આવૃત્તિ મોબાઇલ એપ તથા ઓડિયો વિઝ્યુઅલ ડી.વી.ડી. સેટ દ્વારા તારીખ : 30-09-2018 થી પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. કુલ 16 પ્રકરણના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષક ડો. દિપકભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. વિષય  નિષ્ણાત અને શૈક્ષણિક સલાહકાર તરીકે શ્રી વિષ્ણુભાઈ ગજ્જર સાહેબનું અમૂલ્ય માર્ગદર્શન અમોને મળી રહ્યું છે. શરૂઆતમાં પ્રથમ 1 થી 6 પ્રકરણ મોબાઇલ એપમાં મુકવામાં આવ્યા છે. બાકીના પ્રકરણો સમયાંતરે અપડેટ કરવામાં આવશે.   

સંપૂર્ણ અભ્યાસક્રમને  4G / બ્રોડબેન્ડ ઈન્ટરનેટ દ્વારા ઓનલાઇન વિડીયો તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થઈ જાવ તૈયાર.NCERT પ્રમાણેના વર્તમાન નવા અભ્યાસક્રમ મુજબ, ધોરણ - 9 ગણિત (ગુજરાતી માધ્યમ)ના સંપૂર્ણ અભ્યાસક્રમની નવી આવૃત્તિ મોબાઇલ એપ તથા ઓડિયો વિઝ્યુઅલ ડી.વી.ડી. સેટ દ્વારા તારીખ : 30-09-2018 થી પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. કુલ 16 પ્રકરણના તમામ વિડીયો ગુજરાતના શ્રેષ્ઠ અનુભવી શિક્ષક ડો. દિપકભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. વિષય  નિષ્ણાત અને શૈક્ષણિક સલાહકાર તરીકે શ્રી વિષ્ણુભાઈ ગજ્જર સાહેબનું અમૂલ્ય માર્ગદર્શન અમોને મળી રહ્યું છે. 

શરૂઆતમાં પ્રથમ 1 થી 6 પ્રકરણ મોબાઇલ એપમાં મુકવામાં આવ્યા છે. બાકીના પ્રકરણો સમયાંતરે અપડેટ કરવામાં આવશે.   

સંપૂર્ણ અભ્યાસક્રમને  4G / બ્રોડબેન્ડ ઈન્ટરનેટ દ્વારા ઓનલાઇન વિડીયો તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ તમારા ઘરે, તમારા સમયે, તમારી અનુકૂળતાએ હરતા ફરતા તમારા મોબાઇલમાં મેળવવા થઈ જાવ તૈયાર.